પંકજ સોઢાના માતુશ્રી જયાલક્ષ્મીબેનનું નિધન

નાટક, ગીતસંગીત અને અન્ય કલાકારોના શોનું આયોજન કરતા જાણીતા શ્રી પંકજભાઇ સોઢા, શ્રી દીપકભાઇ સોઢા અને શ્રીમતી વર્ષાબેન સોઢાના માતુશ્રી શ્રીમતી જયાલક્ષ્મીબેન ચંદ્રકેતુભાઇ સોઢાનું ગુરૂવાર તા. ૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૭૮ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. સદ્ગત જયાલક્ષ્મીબેન અને તેમના પતિ. સ્વ. ચંદ્રકેતુભાઇ સોઢા મ્વાંઝા - ટાન્ઝાનીયાથી ૧૯૭૫માં યુકે સ્થાયી થયા હતા અને હાલ કેન્ટન, લંડન ખાતે રહેતા હતા.
નાટક, ગીતસંગીત અને અન્ય કલાકારોના શોનું આયોજન કરતા જાણીતા શ્રી પંકજભાઇ સોઢા, શ્રી દીપકભાઇ સોઢા અને શ્રીમતી વર્ષાબેન સોઢાના માતુશ્રી શ્રીમતી જયાલક્ષ્મીબેન ચંદ્રકેતુભાઇ સોઢાનું ગુરૂવાર તા. ૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૭૮ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. સદ્ગત જયાલક્ષ્મીબેન અને તેમના પતિ. સ્વ. ચંદ્રકેતુભાઇ સોઢા મ્વાંઝા - ટાન્ઝાનીયાથી ૧૯૭૫માં યુકે સ્થાયી થયા હતા અને હાલ કેન્ટન, લંડન ખાતે રહેતા હતા. સદ્ગતના આત્માની શાંતિ અર્થે તા. ૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ યોજાઇ હતી. પરમકૃપાળુ પરમાત્મા શ્રીમતી જયાલક્ષ્મીબેનના દિવંગત આત્માને શાંતિ આપે તેવી 'ગુજરાત સમાચાર' પરિવારની પ્રાર્થના.
ફ્યુનરલ અને અન્ય માહિતી માટે સંપર્ક: શ્રી પંકજભાઇ સોઢા 07985 222 186 Email : [email protected]
