પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્યાત્મિક પ્રવચનોમાં ઉમટ્યું જનસેલાબ

પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્ય

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your devotion અને “તમારા સંબંધોમાં મીઠાશ ઉમેરો” - Add to Sugar in relationship

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your devotion અને “તમારા સંબંધોમાં મીઠાશ ઉમેરો” - Add to Sugar in relationship. આ બન્ને દિવસોએ ભાવિકોની ભરચક (લગભગ ૨૦૦૦) હાજરીએ એનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. લંડન બાદ ગુરૂજીના માંચેસ્ટરના કાર્યક્રમ યોજાયેલ છે. આ બન્ને કાર્યક્રમોના સચિત્ર અહેવાલ માટે જુઓ આગામી ગુજરાત સમાચારનો અંક.

પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.