પ્રેસ્ટન મંદિરના શિવાલયમાં રૂદ્રાભિષેક

પ્રેસ્ટન મંદિરના શિવાલયમાં ર

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે તા. ૧૭-૯-૨૦૨૦ના રોજ પ્રેસ્ટન રાધાકૃષ્ણ મંદિરમાં આશુતોષ ભગવાનશ્રી સદાશિવની કૃપાદૃષ્ટિ કાયમ રહે તે હેતુસર રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ના કપરી પરિસ્થિતિમાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરી બે વ્યક્તિ વચ્ચે ૨ મીટરનું અંતર, માસ્ક તેમજ હાથ સેનેટાઈઝ કરીને યજમાન હરિભક્તોએ ઘણા હેતભાવથી સદાશિવનું પૂજન કર્યું હતું.

આ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી સી.બી. પટેલ અને તેમના પરિવારોની સુખાકારી માટે સદાશિવ ભોલેનાથ સન્મુખ પુજારીશ્રી ભૂમિતભાઈ ત્રિવેદીએ મંત્રોચ્ચારથી સંકલ્પ કરી ભગવાનના આશીર્વાદ પ્રદાન કર્યા હતા.

પ્રેસ્ટન મંદિરના શિવાલયમાં ર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.