બાલમ હવેલીમાં VYOના સ્ટુડન્ટસે ઉજવ્યો હોલી-ડોલ ઉત્સવ

બાલમ હવેલીમાં VYOના સ્ટુડન્ટસે

વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન્સ યુ.કે.ના સ્ટુડન્ટસે ગત ૧લી માર્ચ, રવિવારે સાઉથ લંડનના બાલમ ખાતે શ્રીનાથજી હવેલીમાં રંગેચંગે હોલી અને ડોલ ઉત્સવ ઉજવ્યો હતો. બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી યોજાયેલા આ ડોલ ઉત્સવમાં નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ લંડનમાંથી કોચ મારફતે સૌ બાલમ હવેલીમાં પધાર્યા હતા. 

વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન્સ યુ.કે.ના સ્ટુડન્ટસે ગત ૧લી માર્ચ, રવિવારે સાઉથ લંડનના બાલમ ખાતે શ્રીનાથજી હવેલીમાં રંગેચંગે હોલી અને ડોલ ઉત્સવ ઉજવ્યો હતો. બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી યોજાયેલા આ ડોલ ઉત્સવમાં નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ લંડનમાંથી કોચ મારફતે સૌ બાલમ હવેલીમાં પધાર્યા હતા. આ હોલી, ડોલ ઉત્સવમાં નોર્થ લંડનથી કોચ દ્વારા VYOના ચેરમેન કંતેશભાઇ પોપટ, રેખાબેન પોપટ, પ્રેસિડેન્ટ જયશ્રીબેન રાડિઆ, ટ્રસ્ટી પ્રતિભાબેન લાખાણી સહિત VYOના સ્ટુડન્ટસ અને પુષ્ટી વૈષ્ણવો પણ પધાર્યા હતા. બાલમ હવેલીમાં સાઉથ લંડનના VYOના ટ્રસ્ટી દેવ્યાનીબેન તથા જયેશભાઇ પટેલે તેમજ  મુખ્યાજીએ ઠાકોરજી સમક્ષ વિવિધ કલરના પુષ્પો અને રંગો ઉડાડીને ડોલ ઉત્સવનું આયોજન કર્યું હતું.

બાલમ હવેલીમાં VYOના સ્ટુડન્ટસે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.