બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સ

આખા વિશ્વના મનુષ્યો અત્યારે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાંથી બહાર નીકળવાના એક માર્ગ તરીકે અને આંતરિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરવા રાજયોગ શિબિરનું આયોજન ઓનલાઈન ‘ઝૂમ’ (Zoom)ના માધ્યમથી અનુભવી ટીચર્સ દ્વારા સોમવાર તા.૫.૧૦.૨૦થી રવિવાર તા.૧૧.૧૦.૨૦ દરરોજ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન કરવામાં આવ્યું છે.

આખા વિશ્વના મનુષ્યો અત્યારે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમાંથી બહાર નીકળવાના એક માર્ગ તરીકે અને આંતરિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત કરવા રાજયોગ શિબિરનું આયોજન ઓનલાઈન ‘ઝૂમ’ (Zoom)ના માધ્યમથી અનુભવી ટીચર્સ દ્વારા સોમવાર તા.૫.૧૦.૨૦થી રવિવાર તા.૧૧.૧૦.૨૦ દરરોજ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન કરવામાં આવ્યું છે. ‘ઝૂમ’ આઈડી મેળવવા માટે

[email protected] પર ઈમેલ કરો અથવા 020 8727 3416 પર ફોન કરો.

બ્રહ્માકુમારીઝ હેડ ક્વાર્ટર્સ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.