ભક્તિવેદાંત મેનોરમાં દીપોત્સવનો ઝળહળાટ

ભક્તિવેદાંત મેનોરમાં દીપોત્સ...

ઇસ્કોન ભક્તિવેદાંત મેનોર ખાતે રવિવારે દિવાળી પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) જીજ્ઞેશ પટેલ, ભૂમિકાબહેન પટેલ, દિનાબહેન મનોજ લાડવા, ધર્મ પટેલ, સી.બી. પટેલ અને સુભાષભાઇ પટેલ.

ઇસ્કોન ભક્તિવેદાંત મેનોર ખાતે રવિવારે દિવાળી પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) જીજ્ઞેશ પટેલ, ભૂમિકાબહેન પટેલ, દિનાબહેન મનોજ લાડવા, ધર્મ પટેલ, સી.બી. પટેલ અને સુભાષભાઇ પટેલ. દીપોત્સવની ઉજવણી પ્રસંગે મેનોરનું લેક રંગબેરંગી દીવડાંઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. આ પ્રસંગે ઉમટેલા ભક્તજનોને શ્રદ્ધાપૂર્વક પાણીમાં દીવડાં તરતા મૂક્યા હતા અને વહેતો જળપ્રવાહ આ દીવડાઓને તળાવ મધ્યે આવેલા ભગવાન વિષ્ણુની પ્રતિમાના સાંનિધ્યમાં લઇ જતાં આહલાદક નજારો સર્જાયો હતો. સૂરજ ઢળતાં જ સંકુલનું મુખ્ય બિલ્ડીંગ અને હવેલી નયનરમ્ય રોશનીથી ઝળાંહળાં થઇ ગયા હતા. 

ભક્તિવેદાંત મેનોરમાં દીપોત્સ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.