ભાદરણ બંધુ સમાજનો પિકનિક ડે

ભાદરણ બંધુ સમાજ દ્વારા 13 ઓગસ્ટના રોજ (સવારે 10.00થી રાત્રે 8.00) એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને પિકનિક ડેનું આયોજન કરાયું છે.

ભાદરણ બંધુ સમાજ દ્વારા 13 ઓગસ્ટના રોજ (સવારે 10.00થી રાત્રે 8.00) એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને પિકનિક ડેનું આયોજન કરાયું છે. સંસ્થાના પ્રમુખ બિમલભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે ગીત-સંગીત, હંસીમજાક અને મિત્રો-સ્વજનો સાથે મિલન-મુલાકાતના શાનદાર સમન્વય સમાન ફેમિલી પિકનિકનો લ્હાવો લેવા માટે સમાજના સહુ કોઇ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ પ્રસંગે લિજ્જતદાર ભોજનનું આયોજન કરાયું છે તો સાથે સાથે જ આધુનિક જીવનશૈલીની આડઅસર એવી ડાયાબિટીસની બીમારી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે વિનામૂલ્યે બ્લડટેસ્ટની પણ વ્યવસ્થા કરાઇ છે.

સમગ્ર આયોજનની વધુ માહિતી માટે સંપર્કઃ નિરુપા - 07804 492576 / કિરણ 07956 219952 / ગાર્ગી 07976 575971 / કિન્નરી 07834 491420
સ્થળઃ કિંગ્સબરી હાઇક્સૂલ (અપર સ્કૂલ), પ્રિન્સેસ એવન્યુ, કિંગ્સબરી, લંડન - NW9 9JR

ભાદરણ બંધુ સમાજનો પિકનિક ડે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.