ભારતના સ્વાતંત્ર દિન નિમિત્તે ઝૂમ પર ડાયરો

ભારતના સ્વાતંત્ર દિન નિમિત્ત

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ યુ.કે.ના ઉપક્રમે શનિવાર, તા.૧૪ ઓગષ્ટના રોજ બપોરે ૪.૦૦થી લાઇવ ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના જાણીતા લોકગાયક દેવરાજભાઇ ગઢવી લાઇવ કાર્યક્રમ રજૂ કરશે. દેશભક્તિને લગતા ગીતો-લોકગીતો સાંભળવા શનિવારે નીચે આપેલી લીંક અને પાસકોડ દ્વારા ઝૂમમાં જોડાઇ શકશો. 

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ યુ.કે.ના ઉપક્રમે શનિવાર, તા.૧૪ ઓગષ્ટના રોજ બપોરે ૪.૦૦થી લાઇવ ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના જાણીતા લોકગાયક દેવરાજભાઇ ગઢવી લાઇવ કાર્યક્રમ રજૂ કરશે. દેશભક્તિને લગતા ગીતો-લોકગીતો સાંભળવા શનિવારે નીચે આપેલી લીંક અને પાસકોડ દ્વારા ઝૂમમાં જોડાઇ શકશો. આ કાર્યક્રમમાં NCGOના એડવાઇઝરી ડો. ભીમાભાઇ ઓડેદરા અને જાણીતા શ્રેષ્ઠી, ભજનિક શ્રી વજુભાઇ પાણખાણિયા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

Zoom ID: 831 0891 5982 , Passcode: ncgo.

ભારતના સ્વાતંત્ર દિન નિમિત્ત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.