મહાકાલેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણી

ચરોતરના ભાદરણ ગામે આવેલા સુપ્રસિદ્ધ મહાકાલ મહાદેવ મંદિર મહા શિવરાત્રી પર્વની ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.
ચરોતરના ભાદરણ ગામે આવેલા સુપ્રસિદ્ધ મહાકાલ મહાદેવ મંદિર મહા શિવરાત્રી પર્વની ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મંદિરને ફૂલોનો આકર્ષક શૃંગાર કરાયો હતો અને શિવ અનુષ્ઠાનનું આયોજન થયું હતું.
