મુક્તજીવન સ્વામીબાપા કન્યા વિદ્યાલયનું ઉદ્દઘાટન

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ સંતવૃંદ સાથે મેંદીપુરા મુકામે શ્રી મુક્તજીવન સ્વામીબાપા કન્યા વિદ્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું.