મેમોરિયલ સર્વિસમાં બીએપીએસનું પ્રતિનિધિત્વ કરતા ભટ્ટેસા અને પલાણ

મેમોરિયલ સર્વિસમાં બીએપીએસનુ...

વ્હાઇટહોલ સ્થિત ધ સેનોટાફ ખાતે રિમેમ્બરન્સ સન્ડેના રોજ નેશનલ સર્વિસ ઓફ રિમેમ્બરન્સનું આયોજન થયું હતું. 

વ્હાઇટહોલ સ્થિત ધ સેનોટાફ ખાતે રિમેમ્બરન્સ સન્ડેના રોજ નેશનલ સર્વિસ ઓફ રિમેમ્બરન્સનું આયોજન થયું હતું. કિંગ ચાર્લ્સના નેતૃત્વમાં યોજાયેલી નેશનલ સર્વિસ ઓફ રિમેમ્બરન્સમાં બીએપીએસ ટ્રસ્ટીઓ વિનુ ભટ્ટેસા-ઓબીઇ અને નીતિન પલાણ-એમબીઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મેમોરિયલ સર્વિસમાં ભાગ લીધો હતો. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ તેમજ અન્ય યુદ્ધોમાં સામેલ મિલિટરી અને સિવિલિયન સર્વિસમેનના યોગદાનને અંજલિ અર્પવા આ સર્વિસનું આયોજન થાય છે.

મેમોરિયલ સર્વિસમાં બીએપીએસનુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.