યુકેમાં ‘સાસુમા તુસ્સી ગ્રેટ હો’ નાટક
ગેલેક્સી શોઝ - લંડન અને પંકજ સોઢા દ્વારા યુકેમાં કોમેડી નાટક ‘સાસુમા તુસ્સી ગ્રેટ હો’ના શ્રેણીબદ્ધ શોનું આયોજન થયું છે.
ગેલેક્સી શોઝ - લંડન અને પંકજ સોઢા દ્વારા યુકેમાં કોમેડી નાટક ‘સાસુમા તુસ્સી ગ્રેટ હો’ના શ્રેણીબદ્ધ શોનું આયોજન થયું છે. આસિફ પટેલ નિર્મિત અને ઇમ્તિયાઝ પટેલ દ્વારા લિખિત આ નાટકમાં મનોરંજનના મહારાણી પ્રતિમા ટી મુખ્ય ભૂમિકામાં છે. આ નાટક 2 એપ્રિલથી 24 એપ્રિલ દરમિયાન હેરો, લેસ્ટર, એસેક્સ, હેય્સ, ક્રોયડન, બર્મિંગહામ, પોટર્સ બાર, કેનસીંગ્ટન, માંચેસ્ટર, બ્રેડફર્ડમાં ભજવાશે. (વધુ વિગત માટે જૂઓ પાન 5 પર પ્રકાશિત એડવર્ટાઇઝ.)
