લંડનના રિચમન્ડમાં કુમકુમ મંદિર દ્વારા વૃક્ષારોપણ કરાયું

લંડનના રિચમન્ડમાં કુમકુમ મંદ

 શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા લંડનમાં આવેલા રિચમન્ડ પાર્ક ખાતે સત્સંગ સભા યોજાઇ હતી અને સાથે - સાથે જ વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ રિચમન્ડનું સ્થળ અતિ પાવનકારી છે કારણ કે ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન આ રિચમન્ડની નદીમાં કરાયું છે.

લંડનઃ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા લંડનમાં આવેલા રિચમન્ડ પાર્ક ખાતે સત્સંગ સભા યોજાઇ હતી અને સાથે - સાથે જ વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ રિચમન્ડનું સ્થળ અતિ પાવનકારી છે કારણ કે ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન આ રિચમન્ડની નદીમાં કરાયું છે. રિચમન્ડમાં સદ્ગુરૂ સ્વામી ત્રણ વખતથી વધુ વખત પધારેલા છે અને સત્સંગ સભા યોજી બધાને લાભ આપેલ છે. ભવિષ્યમાં આ સર્વ પ્રસંગોની સદાયને માટે સહુને યાદ તાજી રહે અને આ સ્થળે જે કોઈ આવીને દર્શન કરે તે મોક્ષમાર્ગે ચઢે તે માટે આ સ્થળે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ-યુકે દ્વારા સંતો અને હરિભક્તો દ્વારા વૃક્ષારોપણ કરાયું છે.

લંડનના રિચમન્ડમાં કુમકુમ મંદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.