લેક ડિસ્ટ્રીક્ટ ખાતે કુમકુમ મંદિરના સંસ્થાપક આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન

લેક ડિસ્ટ્રીક્ટ ખાતે કુમકુમ મ

લેક ડિસ્ટ્રીક્ટ (યુરોપ)ના વિન્ડરમેર ખાતે અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ - મણિનગર - અમદાવાદ)ના સંસ્થાપક સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન કરાયું હતું તેમજ સત્સંગ સભા યોજાઈ હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના અસ્થિનું વિસર્જન પણ લેક ડિસ્ટ્રીક્ટ ખાતે જ કરાયું હતું તે અનોખો સંયોગ છે.
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પાંચ વખત આ સ્થળે પધાર્યા હતા અને સત્સંગ સભા યોજી હતી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અભિષેક કર્યો હતો તેથી આવી પાવન ભૂમિ ઉપર અસ્થિ વિર્સજન કરવામાં આવ્યું છે. બાદમાં અહીં જ સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં લંડન અને માંચેસ્ટરના સત્સંગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

લેક ડિસ્ટ્રીક્ટ ખાતે કુમકુમ મ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.