લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લં

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા નવરાત્રિ ઉત્સવનું આયોજન કરાયું હતું.

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા નવરાત્રિ ઉત્સવનું આયોજન કરાયું હતું. બાળકોથી માંડી વયોવૃદ્ધ ભક્તોએ સંગીત, નૃત્ય અને શ્રદ્ધા-ભક્તિના નવ દિવસનો લહાવો લીધો હતો. આઠમની રાત્રે પવિત્ર 108 આરતીનો ઝગમગાટ અવર્ણનીય હતો. વિજયાદશમીના દિવસે ભગવાન રામના આસુરી શક્તિઓ પરના વિજયને દર્શાવતા પરફોર્મન્સ સાથે ઉત્સવનું સમાપન થયું હતું. કન્વીનર્સ અમિત કારિયા, ધીરુ સવાણી, દિનેશ સોનછત્રા, જીત રુઘાણી, રોનક પોની મહેનત રંગ લાવી હતી. LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણી, સેક્રેટરી અમિત ચંદારાણા, સહાયક સેક્રેટરી સંજય રુઘાણી, સોશિયલ સેક્રેટરી મધુબહેન પોપટ, સહાયક સોશિયલ સેક્રેટરી પરાગ ઠાકર તેમજ LCNL અને સહયોગી કમિટીઓના સહયોગ થકી માતાજીનો ઉત્સવ અદ્ભૂત બની રહ્યો. 

લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.