વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવ-પ્રદર્શન

વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે નુતન વર્ષ સંવત 2081ના આગમનને વધાવવા અન્નકૂટ દર્શનની સાથે સાથે ભારતીય ધર્મ-સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું પ્રદર્શન યોજાયું હતું.

વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે નુતન વર્ષ સંવત 2081ના આગમનને વધાવવા અન્નકૂટ દર્શનની સાથે સાથે ભારતીય ધર્મ-સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું પ્રદર્શન યોજાયું હતું, જેમાં લ્હાવો લેવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા. આ પ્રસંગે ભગવાન સમક્ષ લિજ્જતદાર વ્યંજનોથી લઇને વિવિધ પ્રકારના ફ્રૂટ અને વેજિટેબલ્સનો અન્નકૂટ ધરાવાયો હતો.

વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવ-પ્રદર્શન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.