વિશ્વ હિન્દી દિવસ પ્રસંગે સન્માન

વિશ્વ હિન્દી દિવસ પ્રસંગે સન્

વિશ્વ હિન્દી દિવસની ઉજવણી પ્રસંગે ઇંડિયા હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીના હસ્તે વરિષ્ઠ લેખક શૈલ અગ્રવાલ, પત્રકાર શિવકાંત શર્મા, હિન્દી શિક્ષક શશી વાલિયા અને ધ ભવન - યુકેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમ. એન. નંદકુમારા - એમબીઇને હિન્દી સન્માન એનાયત થયું હતું. 

વિશ્વ હિન્દી દિવસની ઉજવણી પ્રસંગે ઇંડિયા હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીના હસ્તે વરિષ્ઠ લેખક શૈલ અગ્રવાલ, પત્રકાર શિવકાંત શર્મા, હિન્દી શિક્ષક શશી વાલિયા અને ધ ભવન - યુકેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમ. એન. નંદકુમારા - એમબીઇને હિન્દી સન્માન એનાયત થયું હતું. આ પ્રસંગે ત્રિમાસિક સામયિક ભારત ભવનના પાંચમા અંકનું અનાવરણ પણ કરાયું હતું. આ પ્રસંગે મિનિસ્ટર કોઓર્ડિનેશન દીપક ચૌધરી અને હિન્દી તથા સંસ્કૃતિના અતાશે ડો. નંદિતા સાહુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ હિન્દી દિવસ પ્રસંગે સન્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.