સંસ્થા સમાચાર (અંક 05 ઓગસ્ટ 2023)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• એડન દેપાળા મિત્ર મંડળ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ અને શ્રાવણ માસ નિમિત્તે આગામી 20 ઓગસ્ટ સુધી દર સોમવારે સાંજે 7.30થી 9.30 ભજનકીર્તન યોજાયા છે. સ્થળઃ 67-A ચર્ચ લેઇન, લંડન - N2 8DR. વધુ માહિતી માટે સંપર્કઃ કનૈયાલાલ દેપાળા મોબાઇલઃ 07534048969
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે અધિક શ્રાવણ માસ પર્વે તા. 11 સપ્ટેમ્બર સુધી દર સોમવારે સાંજે 6.00થી 8.30 રુદ્રાભિષેકમ પૂજાનું આયોજન થયું છે. મંદિરમાં દર્શનનો સમય દરરોજ સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30. આરતીનો સમય સવારે 10.00 અને સાંજે 7.15 વાગ્યે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471
• ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ-લંડન દ્વારા ગુજરાતીમાં સાત દિવસનો ઓનલાઇન રાજયોગ કોર્ષ તા. 5થી 11 ઓગસ્ટ (દરરોજ સાંજે 6.30થી 8.00). ઝૂમ આઇડીઃ 98690523180 (પાસકોડઃ 676703)

સંસ્થા સમાચાર (અંક 05 ઓગસ્ટ 2023)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.