સંસ્થા સમાચાર (અંક 07 જૂન 2025)

સંસ્થા સમાચાર (અંક 07 જૂન 2025)...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ગુર્જર હિન્દુ યુનિયન-યુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ-યુકેના સંયુક્ત ઉપક્રમે પૂ. ચિન્મયાનંદ બાપુજીના વ્યાસપીઠ પદે શ્રીમદ્ ભાગવત્ કથા. તા. 8થી 14 જૂન (સમયઃ સાંજે 4.00થી 7.00) દરરોજ કથા બાદ મહાપ્રસાદ. સ્થળઃ શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળ, 10 સેમ્પસન રોડ, સ્પાર્કબ્રુક, બર્મિંગહામ - B11 1JL. વધુ વિગત માટે સંપર્કઃ ડો. ચેતન અને મીતા મારુ - 044 7581 710 197

• બ્રહ્માકુમારીઝ દ્વારા 7 દિવસનો રાજ યોગ ફાસ્ટ ટ્રેક મેડિટેશન કોર્ષ ગુજરાતીમાં (ઝૂમ માધ્યમથી). તા. 7થી 13 જૂન (રોજ સાંજે 6.30થી 8.00). રજિસ્ટ્રેશન અને ઝૂમ લિન્ક મેળવવામાટે ઇમેઇલ : gchenquiries @uk.brahmakumaris.org

સંસ્થા સમાચાર (અંક 07 જૂન 2025)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.