સંસ્થા સમાચાર (અંક 07 માર્ચ 2026)

સંસ્થા સમાચાર (અંક 07 માર્ચ 2026)...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઝૂમના માધ્યમથી ઓનલાઇન ‘કાવ્યચર્યા - ભારતીય આદિવાસી કવિતાઓ અને બીજી વાતો’. વક્તાઃ કાનજી પટેલ. તા. 7 માર્ચ, સમયઃ 2.00 બપોરે. ઝૂમ લિન્કઃ 397 632 9244
• સર્વન્ના ભવન રજૂ કરે છે લંડન કી હોલી 2026 તા. 7 માર્ચ (બપોરે 12.00થી રાત્રે 9.00). ડીજે ધ્રુવ, એન્જલેક્યુ, નવીન કુંદ્રા, હોસ્ટ ખુશ અને સામ્બા ડાન્સર્સ દ્વારા રંગારંગ કાર્યક્રમ. સ્થળઃ હેનોલ્ટ સ્કેટ પાર્ક એન્ડ રિક્રેએશન ગ્રાઉન્ડ, લંડન - IG6 3HW. વધુ માહિતી માટે સંપર્કઃ +44 7557 308423
• પંકજ સોઢા દ્વારા મધર્સ ડે નિમિત્તે હિન્દી ફિલ્મી ગીતો અને ગુજરાતી ગીતોનો કોન્સર્ટ ‘મા તુજે સલામ’ તા. 15માર્ચ. કોન્સર્ટમાં યુકેના સિંગર્સ જયુ, રીમા અને વેદા ગીતસંગીતની રસલ્હાણ પીરસશે. સ્થળઃ અલ્પર્ટન કોમ્યુનિટી સ્કુલ, ઈલિંગ રોડ, વેમ્બલી - HA0 4PW. વધુ વિગત માટે સંપર્કઃ પંકજ સોઢા 07985 222 186

સંસ્થા સમાચાર (અંક 07 માર્ચ 2026)...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.