સંસ્થા સમાચાર (અંક 14 ફેબ્રુઆરી 2026)

સંસ્થા સમાચાર (અંક 14 ફેબ્રુઆરી...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - નિસ્ડન ખાતે 15 ફેબ્રુઆરીના રોજ (સવારે 9.00થી રાત્રે 8.00) મહાશિવરાત્રી પર્વે શિવજીના દર્શન અને પૂજન, વૈદિક મહારુદ્રાભિષેક, અન્નકૂટ વગેરેનું આયોજન થયું છે. વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટઃ neasdentemple.org સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન, લંડન - NW10 8HW
• ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે મહાશિવરાત્રી પ્રસંગે તા. 15 ફેબ્રુઆરીના રોજ (સવારે 7.30થી રાત્રે 8.30 સુધી) આખો દિવસ શિવપૂજન - અભિષેક અને ભોજન પ્રસાદ. ભાગ્યવંતી કોઠારી અને પરિવારના યજમાનપદે યોજાયેલી આ ઉજવણી પ્રસંગે સાંજે 7.15 વાગ્યે આરતી થશે. વધુ વિગત માટે સંપર્કઃ 020 8553 5471. સ્થળઃ 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE.
• ઓમ દેવોનેશ્વર મહાદેવ શિવાલય ખાતે મહાશિવરાત્રી પર્વે તા. 15ના રોજ (સાંજે 4.00) વાગ્યે 12 જ્યોર્તિલીંગ પર અભિષેક-પૂજા-આરતી-પ્રસાદનો કાર્યક્રમ યોજાયો છે. વધુ વિગત માટે સંપર્કઃ રવિન્દ્ર જે. નથવાણી - ફોન 07976 561140. સ્થળઃ ધ ચેપ્લન્સી સેન્ટર, રોયલ ડેવોન યુનિવર્સિટી ટ્રસ્ટ હોસ્પિટલ - વોન્ફોર્ડ
• ભારતીય વિદ્યા ભવન ખાતે કલાકાર લક્ષ મહેશ્વરીનો સંગીતમય કાર્યક્રમ ‘ઇશ્ક સુફિયાના’ તા. 14 ફેબ્રુઆરી (સાંજે 7.00 વાગ્યાથી). વધુ માહિતી માટે સંપર્કઃ 020 7381 3086. સ્થળઃ 4A કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન, લંડન - W14 9HE
• ભારતીય વિદ્યા ભવન દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી તા. 15 ફેબ્રુઆરી (સાંજે 6.00 વાગ્યાથી). વેદિક પૂજા, મંત્રોચ્ચાર અને ભવનના કલાકારો સંગીત અને નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમ. વધુ માહિતી માટે સંપર્કઃ 020 7381 3086 સ્થળઃ 4A કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન, લંડન - W14 9HE

સંસ્થા સમાચાર (અંક 14 ફેબ્રુઆરી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.