સંસ્થા સમાચાર (અંક 21 ફેબ્રુઆરી 2026)

સંસ્થા સમાચાર (અંક 21 ફેબ્રુઆરી...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે તા. 28 ફેબ્રુઆરીએ (સાંજે 5.30થી રાત્રે 8.00) શ્રી હનુમાન ચાલીસા પાઠ. વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુ-યુકે દ્વારા સંચાલિત આ કેન્દ્રમાં દર સપ્તાહે સત્સંગ સભા, યોગ શિબિર, વડીલ સભા સહિતના અનેક કાર્યક્રમ યોજાય છે. રવિવાર સત્સંગ - સાંજે 6.00થી 7.15 (મુખ્ય મંદિર), મહિલા સત્સંગ - દર મંગળવારે બપોરે 12.30થી 2.00 (શિવાજી હોલ), યોગ શિબિર - દર બુધવારે સાંજે 7.00થી 8.00 (શિવાજી હોલ), વડીલ સભા - દર ગુરુવારે સવારે 11.00થી બપોરે 1.30 (કોમ્યુનિટી હોલ), લલિતા સહસ્રનામ સ્તોત્રમ્ - દર શુક્રવારે સાંજે 6.30થી 7.15 (મુખ્ય મંદિર), વધુ વિગત માટે સંપર્કઃ 020 8553 5471. સ્થળઃ 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE.
• ભારતીય વિદ્યા ભવનનો વાર્ષિક મ્યુઝિક ફેસ્ટિવલ 2026 - યાત્રા તા. 21 અને 22 ફેબ્રુઆરી (સાંજે 4.00 વાગ્યાથી). જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના બ્રિટનના ઉભરતા કલાકારો દ્વારા સંગીતમય કાર્યક્રમ રજૂ કરશે. વધુ માહિતી માટે સંપર્કઃ 020 7381 3086. સ્થળઃ 4A કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન, લંડન - W14 9HE

સંસ્થા સમાચાર (અંક 21 ફેબ્રુઆરી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.