સંસ્થા સમાચાર (દિવાળી વિશેષ)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ દ્વારા 9 નવેમ્બરના રોજ (સાંજે 3.30થી 6.00 વાગ્યે) પ.પૂ. રસિકવલ્લભજી ગોકુલનાથજી મહારાજ (લંડન-વેરાવળ-મુંબઈ)ના સાંનિધ્યમાં ઉત્સવ કાર્યક્રમ, વચનામૃત, શ્રી ગોવર્ધન પૂજન, ગિરિરાજ કુંનવરો, અન્નકૂટ દર્શન. સ્થળઃ સેન્ટ બર્નાડેટ્ટ્સ સ્કૂલ, ક્લિફ્ટન રોડ, HA3 9NS
• વસો નાગરિક મંડળ-યુકે, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજ-યુકે દ્વારા 10 નવેમ્બરે (બપોરે 3.00 વાગ્યાથી) વસો નાગરિક મંડળ સંમેલન, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીની ઉજવણી અને દિવાળી ઉજવણી એમ ત્રણ કાર્યક્રમ યોજાયા છે. સ્થળઃ પાટીદાર સમાજ હોલ, 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG વધુ માહિતી માટે સંપર્કઃ ઉમેશ અમીન 07956 254 274 / પ્રદીપભાઇ અમીન - 07930 474 71
• એલ્સ્ટ્રી એન્ડ બોરેહામવુડ ટાઉન કાઉન્સિલ દ્વારા 3 નવેમ્બરે (બપોરે 3.00થી સાંજે 7.00) ફૂટ-સ્ટોલ્સ-એન્ટરટેઇન્મેન્ટ સાથે દિવાળી ઉજવણી. સ્થળઃ એલ્યુમ હોલ, એન્ડ મેનોર હાઉસ, 2 એલ્યુમ લેન, એલ્સ્ટ્રી, બોરેહામવુડ WD6 3PJ
સ્વામિનારાયણ મંદિર દ્વારા 31 ઓક્ટોબરે (સાંજે 5.00થી 7.00) દિવાળી ચોપડા પૂજન અને 2 નવેમ્બરે (સવારે 11.00થી રાત્રે 8.00) અન્નકૂટ દર્શન. સ્થળઃ જીપ્સી લેન, લેસ્ટર.

સંસ્થા સમાચાર (દિવાળી વિશેષ)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.