સંસ્થા સમાચાર (યુકે)

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૧૫.૩.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 02084595758/ 07973550310

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૧૫.૩.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 02084595758/ 07973550310

- VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો- તા.૧૪.૩.૨૦ શનિવાર સાંજે ૬.૦૦થી રાત્રીના ૧૦.૦૦ ચેરિટી મ્યુઝિક ઈવેન્ટ (ડિનર સાથે) શિવજી હોલ ખાતે £૧૦ પ્રતિ વ્યક્તિ – સંસ્થામાં દર બુધવારે સાંજે ૬થી ૮ યોગ અને ધ્યાન તથા સાંજે ૭.૩૦થી ૯.૩૦ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા - દર ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧.૩૦ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી અને સાંજે ૮થી ૯ ડાન્સ યોગ. સંપર્ક. 020 8553 5471

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫હાઈ સ્ટ્રીટકાઉલીમીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૧૪.૦૩.૨૦ શનિવાર - બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - તા.૧૫.૦૩.૨૦ રવિવાર બપોરે ૩ વાગે ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540

- Tate દ્વારા ૧૭મી સદીના ઉત્તરાર્ધની બ્રિટનની બરોક આર્ટને રજૂ કરતા સૌ પ્રથમ એક્ઝિબિશન ‘બ્રિટિશ બરોકઃ પાવર એન્ડ ઈલ્યુઝન’નું તા.૧૯.૦૪.૨૦૨૦ સુધી સવારે ૯.૪૫થી સાંજે ૬ દરમિયાન TATE BRITAIN, મિલબેન્ક, લંડન SW1P 4RG (મિલબેન્ક એન્ટ્રન્સથી પ્રવેશ) ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7887 8888

શ્રી સનાતન ધર્મદુર્ગા મંદિર૩ નોર્મન રોડઈલ્ફર્ડIG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781

સંસ્થા સમાચાર (યુકે)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.