સંસ્થા સમાચાર

નવરાત્રિના કાર્યક્રમો

• હિલીંગ અવર અર્થ પ્રસ્તુત ફ્રી ગ્લોબલ ઓનલાઈન નવરાત્રિ ‘નવરાત્રિ સ્પેશિયલ’નું તા.૨૫.૧૦.૨૦ને રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૩૦ (BST) વાગે આયોજન કરાયું છે. સંપર્ક. www.healingourearth.com

નવરાત્રિના કાર્યક્રમો

હિલીંગ અવર અર્થ પ્રસ્તુત ફ્રી ગ્લોબલ ઓનલાઈન નવરાત્રિ ‘નવરાત્રિ સ્પેશિયલ’નું તા.૨૫.૧૦.૨૦ને રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૩૦ (BST) વાગે આયોજન કરાયું છે. સંપર્ક. www.healingourearth.com

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા ઝૂમના માધ્યમથી ‘ઓનલાઈન નવરાત્રિ ૨૦૨૦’નું તા.૨૫.૧૦.૨૦૨૦ને રવિવાર સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી લાઈવ આયોજન કરાયું છે. અનુરાધા, કિરણ અને સ્ટ્રીંગ્સ લાઈવ મ્યુઝિક આપશે.

Meeting ID – 834 9937 2515 (આMeeting ID તા.૨૫.૧૦.૨૦ સુધી માન્ય રહેશે.)

Passcode Garba2020 અથવા LCNL Facebook Page – www.facebook.com/groups/lcnlmahajan

પર નિહાળો.

ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS) દ્વારા તા.૨૫.૧૦.૨૦૨૦ સુધી દરરોજ સાંજે ૭.૩૦થી ‘નવરાત્રિ ૨૦૨૦’નું ઝૂમના માધ્યમથી આયોજન કરાયું છે.

Zoom ID – 87290202689

Passcode - GCS2020

ઈસ્ટ લંડન & એસેક્સ બ્રહ્મ સમાજ & RKB એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત અને રાકેશ પોપટ દ્વારા શિવાંગ દવેના સૂર સાથે ‘નોમ રાસ ગરબા - ૨૦૨૦’નું તા.૨૫.૧૦.૨૦ને રવિવારે બપોરે ૨થી ૪.૩૦ (BST) અને સાંજે ૬.૩૦થી રાત્રે ૯ (IST) દરમિયાન આયોજન કરાયું છે. તેનું લાઈવ સ્ટ્રીમીંગ જીગર પરોપકારી કરશે. યુ ટ્યૂબ https://www.youtube.com/nikitashahlive પર નિહાળી શકાશે.

મ્યુઝિક આર્ટ્સ પ્રસ્તુત ‘નવરાત્રિ લાઈવ ૨૦૨૦’નું તા.૨૫.૧૦.૨૦ને રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૩૦ વાગે આયોજન કરાયું છે. રાજેન્દ્ર પાલાના નિર્મલા આર્ટ્સ દ્વારા મુંબઈથી ફેસબુક અને યુ ટ્યૂબ પર ફ્રી સ્ટ્રીમીંગ નિહાળી શકાશે. www.facebook.com/MusicArtsLeicester

www.youtube.com/MusicArtsLeicester

નવનાત વણિક એસોસિએશન અને RKB એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત રાકેશ પોપટ દ્વારા શિવાંગ દવેના સૂર સાથે ઝૂમના માધ્યમથી ‘માં ના વધામણા - ૨૦૨૦’નું તા.૨૬.૧૦.૨૦ને સોમવાર સુધી રાત્રે ૮.૦૦થી ૧૦.૩૦ (BST) આયોજન કરાયું છે. લાઈવ સ્ટ્રીમીંગ જીગર પરોપકારી કરશે.

Zoom ID & Password – 974 078 308

યુ ટ્યૂબ

https://www.youtube.com/c/NavnatVanikAssociationUK પર પણ નિહાળી શકાશે.

નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તુત ‘૨૦૨૦ વર્ચ્યુઅલ નવરાત્રિ ફેસ્ટિવલ’નું તા.૨૫.૧૦.૨૦ને રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૩૦ વાગે (Local Time Worldwide) આયોજન કરાયું છે. વિક્રમ નિઝામાના ખેલૈયા ગ્રૂપ, મુંબઈ સાથે યુ ટ્યૂબ અને ફેસબુક પર દરરોજ લાઈવ ગરબા નિહાળો.

www.youtube.com/tlceventsuk

www.facebook.com/tlceventsuk

VHP યોર્કશાયર પ્રસ્તુત નવરાત્રિ મહોત્સવ ૨૦૨૦નું તા.૨૪.૧૦.૨૦૨૦ને શનિવાર સુધી દરરોજ રાત્રે ૮થી ૯.૩૦ દરમિયાન ઝૂમના માધ્યમથી આયોજન કરાયું છે. તેની લીંક

https://us02web.zoom.us/j/87973820785 અને Meeting ID 879 7382 0785છે.

સંપર્ક. અશ્વિન મિસ્ત્રી - 07791 324 688

ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા ‘અહિંસા દિવસ અને અહિંસા એવોર્ડ ૨૦૨૦’નું તા.૨૪.૧૦.૨૦૨૦ને શનિવારે બપોરે ૨.૩૦ થી ૪ (BST) દરમિયાન ઓનલાઈન આયોજન કરાયું છે. કાર્યક્રમમાં જોડાવાની સૂચના માટે http://jainology.org/ahimsaday2020 વિઝિટ કરો.

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડનની રજતજયંતીની ઉજવણી નિમિત્તે તા.૨૯.૧૦.૨૦ને ગુરુવારે સાંજે ૬.૩૦થી ૮(BST) દરમિયાન ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમાં અતિથિ વક્તા તરીકે ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના વકીલ શ્રી હરિશ સાલ્વે QC મંદિર વિશે પોતાના સંસ્મરણો અને મંતવ્યો રજૂ કરશે. http://form.jotform.com/bapsukeurope/neasdentemple25 પર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી વેબલિંક મોકલવામાં આવશે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ neasdentemple.org

પર થશે.

સંસ્થા સમાચાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.