સંસ્થા સમાચાર

• બ્રહ્માકુમારીઝ યુકે - રાજયોગ કોર્સ ઓનલાઇન ગુજરાતીમાં

બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ગુજરાતીમાં રાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૧૦.૪.૨૧ને શનિવારથી તા.૧૬.૪.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી ૧૧.૩૦ રહેશે. રજિસ્ટ્રેશન અને ઝૂમ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ મોકલો અથવા www.globalcooperationhouse.org પર ઓનલાઈન બુક કરાવો.

• બ્રહ્માકુમારીઝ યુકે - ગુજરાતીમાં ઓનલાઇન ઝૂમ ઇવેન્ટ

મનુષ્યના અનેક દિવ્ય ખજાનામાં નો એક ખજાનો છે આંતરિક શાંતિ. જયારે આપણે આ શાંતિમાં સ્થિત થઈએ છે ત્યારે તેની સાથે જ અનેક દિવ્યગુણો જાગૃત થાય છે. ચાલો આ કાર્યક્રમ દ્વારા આ વાતને જાણીએ  અને માણીએ .

તારીખ: શનિવાર 10 એપ્રિલ, 2021. સમય: સાંજે 4 થી 5.30 Zoom id: 931 3933 5624. Password 266506

સંસ્થા સમાચાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.