સંસ્થા સમાચાર

• JHOD, Yes I donate અને NHS Blood and Transplantના ઉપક્રમે Chit Chat & Watch - Organ Donation વેબીનારનું તા.૧૨.૭.૨૧ને સોમવારે સાંજે ૭.૩૦થી ૮.૪૫ દરમિયાન આયોજન કરાયું છે.

• JHOD, Yes I donate અને NHS Blood and Transplantના ઉપક્રમે Chit Chat & Watch - Organ Donation વેબીનારનું તા.૧૨.૭.૨૧ને સોમવારે સાંજે ૭.૩૦થી ૮.૪૫ દરમિયાન આયોજન કરાયું છે.

• તનમનને તરોતાજા કરતો હિન્દી ફિલ્મ ગીતો અને રમૂજની છોળો ઉડાડતો ઝૂમ કાર્યક્રમ - વિખ્યાત કલાકાર મહેશ ગઢવી-નીતુ ગઢવી અને હાસ્ય કલાકાર દિનકર મહેતાને માણો તા.૧૭ જુલાઇ, શનિવારે ૪થી૬

NCGO નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ, યુકે. અને "ગુજરાત સમાચાર-Asian Voiceના સંયુક્ત ઉપક્રમે તા.૧૭ જુલાઇ શનિવારે બપોરે ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન ગીત-સંગીત અને હાસ્ય (જોક્સ)નો કાર્યક્રમ ઝૂમ ઉપર રાખવામાં આવ્યો છે જેમાં વિખ્યાત બોલીવુડ ગાયક મહેશ ગઢવી અને નીતુ ગઢવી એમના મધુર કંઠે ફિલ્મી ગીતો રજૂ કરશે અને જાણીતા હાસ્યકલાકાર દિનકર મહેતા જોક્સ (રમૂજી ટૂચકા) રજૂ કરી હાસ્યની છોળો ઉડાડશે. એમની સાથે યુ.કે.ના જાણીતા હાસ્ય કલાકાર ભાનુભાઇ પંડ્યા પણ ગેસ્ટ આર્ટીસ્ટ તરીકે જોડાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે NCGOના ચેરમેન વિમલજીભાઇ ઓડેદરા અને ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસના તંત્રી-પ્રકાશક સી.બી પટેલ પ્રસંગોચિત્ત વક્તવ્ય રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન ધીરૂભાઇ ગઢવી (NCGO) અને કોકિલા પટેલ (ગુજરાત સમાચાર) કરશે.
 Zoomમાં જોડાવા માટે ID 879 2772 6313  અને  Password NCGO સાથે આપ ઝૂમના પ્રોગ્રામમાં જોડાઇ શકશો.

સંસ્થા સમાચાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.