સરોજબહેન નકારજાના 75મા જન્મદિનની યાદગાર ઉજવણી

સરોજબહેન નકારજાના 75મા જન્મદિન...

અનુપમ મિશન - યુકેના ફર્સ્ટ લેડી સરોજબહેન નકારજા માટે 2023નું વર્ષ યાદગાર બની રહ્યું છે. 

અનુપમ મિશન - યુકેના ફર્સ્ટ લેડી સરોજબહેન નકારજા માટે 2023નું વર્ષ યાદગાર બની રહ્યું છે. એએમયુકેના પ્રમુખ વિનોદભાઇ નકારજાના પત્ની અને બે પુત્રીઓ - લિપ્સા તથા અભિપ્સાના માતા સરોજબહેને રવિવાર 21 મેના રોજ અનુપમ મિશન - ડેનહામ ખાતે શ્રી ઠાકોરજી અને ભારતથી પધારેલા સંતોની ઉપસ્થિતિમાં 75મા જન્મદિનની અનન્ય ઉજવણી કરી હતી. 75મા જન્મદિનની માઈલસ્ટોન ઉજવણીમાં 170થી વધુ લોકોએ હાજરી આપી હતી. પરિવારજનો - મિત્રોના સાંનિધ્યમાં થયેલી આ ઉજવણી પ્રસંગે પ્રાર્થના - ભજનો અને શુભેચ્છકોના આશીર્વચન બાદ માતા-પિતાની આરતી કરાઇ હતી અને મહેમાનોને મહાપ્રસાદ પીરસાયો હતો. 

સરોજબહેન નકારજાના 75મા જન્મદિન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.