સાઉથ ઓક્સી અને કાર્પેન્ટર્સ પાર્ક ઇન્ડીયન કોમ્યુનિટી યોજીત દિવાળી સંમેલન

સાઉથ ઓક્સી અને કાર્પેન્ટર્સ પ

દીપ પ્રાગટ્ય વેળાની તસવીરમાં વોટફર્ડના સાંસદ શ્રી ડીન રસેલ, હર્ટફર્ડશાયર કાઉન્ટી કાઉન્સીલના કાઉન્સિલર શ્રી ક્રીસ્ટોફર એલી, હર્ટ્સ કાઉન્ટી કાઉન્સીલના કાઉન્સિલર રીના રેન્જર અને  થ્રી રીવર ડીસ્ટરીક્ટ કાઉન્સિલના કાઉન્સિલર શ્રી શાંતિ મારૂ. 

સાઉથ ઓક્સી અને કાર્પેન્ટર્સ પાર્ક ઇન્ડીયન કોમ્યુનિટીએ શનિવાર તા.૧૩ નવેમ્બર ૨૦૨૧ની સાંજે સ્ટેનમોરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલમાં દિવાળી સંમેલનનું શાનદાર આયોજન કર્યું હતું. આ ઉજવણીનું નેતૃત્વ થ્રી રીવર ડીસ્ટરીક્ટ કાઉન્સિલના કાઉન્સિલર શ્રી શાંતિ મારૂએ સંભાળ્યું હતું. જેમાં ૪૦૦ જેટલા ભાઇ-બહેનો અને ભૂલકાંઓએ ઉત્સાહભેર ભાગ લઇ  લીધો હતો.

સાઉથ ઓક્સી અને કાર્પેન્ટર્સ પાર્ક ઇન્ડીયન કોમ્યુનિટીએ શનિવાર તા.૧૩ નવેમ્બર ૨૦૨૧ની સાંજે સ્ટેનમોરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલમાં દિવાળી સંમેલનનું શાનદાર આયોજન કર્યું હતું. આ ઉજવણીનું નેતૃત્વ થ્રી રીવર ડીસ્ટરીક્ટ કાઉન્સિલના કાઉન્સિલર શ્રી શાંતિ મારૂએ સંભાળ્યું હતું. જેમાં ૪૦૦ જેટલા ભાઇ-બહેનો અને ભૂલકાંઓએ ઉત્સાહભેર ભાગ લઇ  લીધો હતો. દીપ પ્રાગટ્ય અને ગણેશ મંત્રથી મંગલાચરણ કરી રજુ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સુમધુર સંગીત-નૃત્ય-સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત સૌ ઉપસ્થિત જનોએ માણી વાતાવરણ પ્રફુલ્લિત બનાવી દીધું હતું. આ ભારતીય સમાજે પ્રથમવાર આવા મોટા પાયે કાર્યક્રમ યોજ્યો હતો જેને ભારે સફળતા મળતા સૌનો ઉત્સાહ બેવડાયો હતો.

સાઉથ ઓક્સી અને કાર્પેન્ટર્સ પ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.