સેન્ટ લ્યૂક્સ ચેરિટીના સમર્થનમાં મહિલાઓની મીડ – ડે વોક

સેન્ટ લ્યૂક્સ ચેરિટીના સમર્થ

સેન્ટ લ્યૂક્સ ચેરિટી (હેરો)ના મહિલા સપોર્ટર્સ દ્વારા દર વર્ષે યોજાતી મીડનાઈટ વોક કોવિડ-૧૯ના નિયંત્રણોને લીધે આ વર્ષે યોજી શકાઈ ન હતી. તેથી હેરો અને બ્રેન્ટની (મૂળ કચ્છના માધાપર ગામની) NRI મહિલાઓ અને તેમના મિત્રોએ મીડ-ડે વોક યોજવાનો નિર્ણય લીધો હતો. ૭ ઓગસ્ટને શુક્રવારે ૩૭ ડિગ્રી તાપમાન હોવા છતાં ૫૦ બહાદૂર મહિલાઓએ પીંક ડ્રેસ પરિધાન કરીને પાંચ માઈલની વોક શરૂ કરી હતી.

સેન્ટ લ્યૂક્સ ચેરિટી (હેરો)ના મહિલા સપોર્ટર્સ દ્વારા દર વર્ષે યોજાતી મીડનાઈટ વોક કોવિડ-૧૯ના નિયંત્રણોને લીધે આ વર્ષે યોજી શકાઈ ન હતી. તેથી હેરો અને બ્રેન્ટની (મૂળ કચ્છના માધાપર ગામની) NRI મહિલાઓ અને તેમના મિત્રોએ મીડ-ડે વોક યોજવાનો નિર્ણય લીધો હતો. ૭ ઓગસ્ટને શુક્રવારે ૩૭ ડિગ્રી તાપમાન હોવા છતાં ૫૦ બહાદૂર મહિલાઓએ પીંક ડ્રેસ પરિધાન કરીને પાંચ માઈલની વોક શરૂ કરી હતી. હેરોના ભૂતપૂર્વ મેયર કાઉન્સિલર અજય મારુ અને સેન્ટ લ્યૂક્સના માર્ક ક્લેમન્ટ વોકને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વોક દરમિયાન મહિલાઓએ £૩,૭૦૦ એકત્ર કર્યા હતા. સેન્ટ લ્યૂક્સના હાના રિચાર્ડસને સંસ્થા વતી આ રકમ સ્વીકારી હતી.

સેન્ટ લ્યૂક્સ ચેરિટીના સમર્થ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.