સ્ટેનમોર મંદિરે દીપોત્સવની ઉજવણી

સ્ટેનમોર મંદિરે દીપોત્સવની ઉ

સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવની ઉજવણી પ્રસંગે ધનતેરસ, કાળીચૌદશ અને લક્ષ્મીપૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પહેલી નવેમ્બરે દિવાળીની રંગારંગ આતશબાજી યોજાઇ હતી તો બીજી નવેમ્બરે યોજાયેલા અન્નકૂટ ઉત્સવમાં જાતભાતના વ્યંજનો શ્રીજીના ચરણે ધરાવાયા હતા. 

સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવની ઉજવણી પ્રસંગે ધનતેરસ, કાળીચૌદશ અને લક્ષ્મીપૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પહેલી નવેમ્બરે દિવાળીની રંગારંગ આતશબાજી યોજાઇ હતી તો બીજી નવેમ્બરે યોજાયેલા અન્નકૂટ ઉત્સવમાં જાતભાતના વ્યંજનો શ્રીજીના ચરણે ધરાવાયા હતા. હજારો ધર્મપ્રેમીઓએ મંદિરની મુલાકાત લઇને પૂજન-દર્શન કર્યા હતા. આ પ્રસંગે ભુજથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો લોકલ કાઉન્સિલર્સ અને એમપીએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. નયનરમ્ય આતશબાજી નિહાળવા દૂર-દૂરથી લોકો સહપરિવાર મંદિરે પહોંચ્યા હતા. ઉજવણી સ્થળે ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા કરાઇ હોવાથી લોકોએ લિજ્જતદાર વ્યંજનોની મજા માણી હતી.

સ્ટેનમોર મંદિરે દીપોત્સવની ઉ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.