સ્વામિનારાયણ મંદિર-વિલ્સડનના 49મા પાટોત્સવની ઉજવણી

સ્વામિનારાયણ મંદિર-વિલ્સડનના...

આજે હજારો હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડનનો 49મો વાર્ષિક પાટોત્સવ 10થી 15 જુલાઇ દરમિયાન રંગેચંગે ઉજવાયો હતો. 

આજે હજારો હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડનનો 49મો વાર્ષિક પાટોત્સવ 10થી 15 જુલાઇ દરમિયાન રંગેચંગે ઉજવાયો હતો. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) દેવવિહારી સ્વામી, ટ્રસ્ટી કુરજીભાઇ વેકરિયા, કથાયજમાન રાહુલ વેકરિયા તથા મુકેશ છભાડિયા, બાલકૃષ્ણ સ્વામી, પ્રમુખ કુરજીભાઇ કેરાઇ, ભાગવતજીવન સ્વામી અને સેક્રેટરી વિશ્રામ ભુડિયા. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજના ઉપમહંત સ્વામી
શ્રી ભગવજીવનદાસજી તથા અગ્રગણ્ય વડીલ સંત સ્વામી
શ્રી બાલકૃષ્ણદાસજીએ ખાસ હાજરી આપી હતી.

સ્વામિનારાયણ મંદિર-વિલ્સડનના...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.