હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે રામ...

લંડનના બ્રેન્ટફર્ડમાં આવેલા હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે તાજેતરમાં લાગલગાટ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 

લંડનના બ્રેન્ટફર્ડમાં આવેલા હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે તાજેતરમાં લાગલગાટ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે યોજાયેલી ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની ધૂન, પૂજા-હવન, હનુમાન ચાલીસા પઠન અને રામજ્યોત પ્રાકટ્યના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પ્રથમ તસવીરમાં આરતી કરતાં સામવેદ પૂજારી પવન દત્તા જ્યારે બીજી તસવીરમાં ઉજવણીમાં ઉમટેલા રામભક્તો.

હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે રામ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.