હિંદુ કાઉન્સિલ બ્રેન્ટના હોદ્દેદારોએ અંબા માની આરતી ઉતારી

હિંદુ કાઉન્સિલ બ્રેન્ટની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ ૨૪ ઓક્ટોબરને રવિવારે અંબા માની આરતી ઉતારી હતી. આ પ્રસંગે અશ્વિનભાઈ ગલોરિયા (ચેરમેન), મનુભાઈ મકવાણા (સેક્રેટરી), મહેન્દ્રભાઈ પટ્ટણી (ટ્રેઝરર), રૂપલબેન પંડ્યા (PRO), ઉપેન્દ્રભાઈ સોલંકી (Asst PRO), ભરતભાઈ પટેલ અને પ્રમોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.