'વડિલ સન્માન' અને 'શ્રવણ સન્માન' કાર્યક્રમોનું તા. ૧૯મી માર્ચના રોજ આયોજન

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અને 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ બપોરે ૨-૩૦થી સાંજના ૭-૦૦ દરમિયાન કરવામાં આવ્યું છે. આ નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન યુકેમાં સૌ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અને 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ'ના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના હોલ (55, Albert Road, Ilford, Essex, IG1 1HS) ખાતે માતા પિતા કે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોનું સન્માન કરવાના નવતર કાર્યક્રમ 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ બપોરે ૨-૩૦થી સાંજના ૭-૦૦ દરમિયાન કરવામાં આવ્યું છે. 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન યુકેમાં સૌ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.

શ્રવણ સન્માન કાર્યક્રમમાં આપણા વૃધ્ધ, અશક્ત અને અસક્ષમ માતા-પિતા અને વડિલોની ખરા દિલથી સાચા અર્થમાં શ્રવણની જેમ સેવા સુશ્રુષા કરતા દિકરાઅો, દિકરીઅો, જમાઇ અને પુત્રવધૂઅો તેમજ અન્ય સંબંધીઅોનું પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવશે. આજ કાર્યક્રમમાં ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોનું પણ સરસ શબ્દોમાં આલેખિત સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે. કાર્જેયક્મરમનાપ્નેરાર્ંભે ભોજન અને સ્નેહમિલન, આ માટેનું ફોર્મ જોઇતું હશે તેમને ઇમેઇલ દ્વારા ફોર્મ મોકલવામાં આવશે.

તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ - શનિવાર

સમય: બપોરે ૨-૩૦થી સાંજના ૭-૦૦

સ્થળ: વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાના હોલ, ૫૫ આલ્બર્ટ રોડ, ઇલફર્ડ એસેક્સ IG1 1HS.

તમામ માહિતી અમને ફેક્સ (નંબર 020 7749 4081), ઇમેઇલ : [email protected] કે પછી પોસ્ટ દ્વારા શ્રી કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે તા. ૧૨મી માર્ચ ૨૦૧૬ સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી છે. વધુ માહિતી માટે સંપર્ક: શ્રી દર્શન ચોધા, સેક્રેટરી VHP ઇલફર્ડ, 020 8500 1041 - email [email protected] અથવા કમલ રાવ – 020 7749 4001 / 07875 229 211.

'વડિલ સન્માન' અને 'શ્રવણ સન્માન'...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.