સંસ્થા સમાચાર (અંક 11 એપ્રિલ 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• બલ્હામ મંદિર અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન્સ (VYO) - સાઉથ લંડનના ઉપક્રમે 13 એપ્રિલે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ પ્રસંગે સવારે 7.30 વાગ્યે કેસર સ્નાન, 10.30 વાગ્યે પાલના દર્શન, 12.00 વાગ્યે દર્શન રાજભોગ આરતી અને ફુલમંડલી મનોરથ, 12.15 વાગ્યે ધોતી ઉપરણા, 1.00થી 3.30 સર્વોત્તમ સ્તોત્ર પાઠ અને 3.30 વાગ્યે પ્રસાદ. સ્થળઃ 33 બલ્હામ હાઇ રોડ, બલ્હામ, લંડન - Sw12 9AL. વધુ વિગત માટે સંપર્કઃ મંદિર 02086753831
• નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO) - યુકે દ્વારા 19 એપ્રિલે (બપોરે 12.30થી સાંજે 5.00) હિન્દી ફિલ્મોના ગીતસંગીતનો કાર્યક્રમ ‘બોલિવૂડ હંગામા વીથ મહેશ એન્ડ નીતુ ગઢવી’. સ્થળઃ સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો - HA3 7NS. વધુ વિગત માટે સંપર્કઃ ધીરુભાઇ ગઢવી - ફોનઃ 07780 667160 / જીતેન્દ્રભાઇ પટેલ - ફોનઃ 07508 696583
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 16 એપ્રિલ - સવારે 11.00થી 2.00, સ્થળઃ એઇલ્સબરી વેલ મલ્ટીકલ્ચરલ સેન્ટર, ફ્રાયર્સક્રાફ્ટ વે, એઇલ્સબરી - HA2 2TE (સંપર્કઃ ચંચળબેન વારિયા - 07543 987 963), તા. 19 એપ્રિલ - બપોરે 1.00થી 3.30, સ્થળઃ હિન્દુ સોસાયટી સેન્ટર, 664 ગાર્રાટ્ટ લેન, ટૂટિંગ, લંડન - SW17 0NP (સંપર્કઃ અનુપ સાગર - 07956 137 147) અને તા. 23 એપ્રિલ - બપોરે 12.00થી 3.00, સ્થળઃ વિશ્વ હિન્દુ પરિષદ, 10 થોર્નટન રો, થોર્નટન હીથ, ક્રોયડન - CR7 6NJ (સંપર્કઃ મુકેશ પટેલ - 07895 401 011. વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569
• GHS (ગુજરાત હિન્દુ સોસાયટી) પ્રેસ્ટન મંદિરે 19 એપ્રિલના રોજ ભજન ભોજન કાર્યક્રમ યોજાયો છે. નિત્ય આરતી સવારે 9.30, બાળકોના ભજન 11.00થી 12.30, રાજભોગ આરતી 12.30થી 1.00, ભોજન-પ્રસાદી 1.00થી 2.00 અને બહેનોના ભજન 2.00થી 3.00. ભજન ભોજનના આ કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા સુંદર ભજન - ધુન રજૂ થતા હોય છે. પરિવાર-મિત્રો-બાળકો સાથે પધારવા સહુને આમંત્રણ છે. સ્થળઃ સાઉથ મિડો લેન, પ્રેસ્ટન - PR1 8JN. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 01772 253901

New article...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.