એકલવ્ય સંસ્કૃત એકેડેમી દ્વારા વિનામૂલ્યે વર્કશોપ

સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃતિ એકેડેમીના યુકે ચેપ્ટર દ્વારા વિવિધ વિષય કેન્દ્રીત વર્કશોપ યોજાયા છે. જેમાં ભારતથી આવેલા સંસ્કૃત ભાષા નિષ્ણાત ડો. મિહિર ઉપાધ્યાય અને ડો. અમી ઉપાધ્યાય વિનામૂલ્યે માર્ગદર્શન આપશે.

• શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠન વર્ગ - 15 વર્ષથી મોટા અને સિનિયર સિટિઝન માટે. તા. 15થી 15 જુલાઇ (સમય બપોરે 2.00થી 3.30) સ્થળઃ સેન્ટ જ્યોર્જ ડ્રાઇવ, કાર્પેન્ડર્સ પાર્ક, વોટફોર્ડ - WD 19 • શિવમહિમ્ન સ્તોત્ર ગાન અર્થ સાથે - 15 વર્ષથી મોટા અને સિનિયર સિટિઝન માટે તા. 15થી 17 જુલાઇ (સાંજે 5.30થી 7.00) સ્થળઃ યર 2 ક્લાસરૂમ, સેન્ટ મેરિલ સ્કૂલ, કાર્પેન્ડર્સ પાર્ક, વોટફોર્ડ - WD 19 • સંસ્કૃત ભાષા વર્ગો - 4 વર્ષથી મોટા બાળકો ને વયસ્કો માટે તા. 18 અને 19 જુલાઇ (સમયઃ સાંજે 5.30થી 6.30) સ્થળઃ હોલ એન્ડ યર 2 ક્લાસરૂમ, સેન્ટ મેરિલ સ્કૂલ, કાર્પેન્ડર્સ પાર્ક, વોટફોર્ડ - WD 19. સંસ્કૃતના પ્રસારના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમો વિનામૂલ્યે છે, પરંતુ જગ્યા મર્યાદિત છે. વધુ માહિતી માટે સંપર્કઃ નિરવ પંડ્યા - ફોનઃ 00447793240350

એકલવ્ય સંસ્કૃત એકેડેમી દ્વારા વિનામૂલ્યે વર્કશોપ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.