છ ગામના સભ્યોની પિકનિક

છ ગામના સભ્યોની પિકનિક...

છ ગામના સભ્યો દ્વારા 7 જુલાઇના રોજ બ્લ્યુ રૂમ મુંબઇ ગાર્ડન્સમાં પિકનિકનું આયોજન થયું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભારે વરસાદના માહોલ વચ્ચે પણ ઉમંગ-ઉલ્લાસભેર પિકનિકની મજા માણી હતી.

છ ગામના સભ્યો દ્વારા 7 જુલાઇના રોજ બ્લ્યુ રૂમ મુંબઇ ગાર્ડન્સમાં પિકનિકનું આયોજન થયું હતું, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભારે વરસાદના માહોલ વચ્ચે પણ ઉમંગ-ઉલ્લાસભેર પિકનિકની મજા માણી હતી. આ પ્રસંગે યોજાયેલા સુગમ સંગીત સહિતના મનોરંજક કાર્યક્રમોએ લોકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) જયેશભાઇ (ટ્રેઝરર), દેવીકાબહેન, દેવેન્દ્રભાઇ, નૈનેશભાઇ (સેક્રેટરી), સોનાલીબહેન, જયશ્રીબહેન, કલાબહેન, નિરુપાબહેન, પી.કે., દિલીપભાઇ, હર્ષદભાઇ, મહેન્દ્રભાઇ, ભદ્રેશભાઇ, મુકુંદભાઇ, મનહરભાઇ, અજિતભાઇ, નરેન્દ્રભાઇ, (બેઠેલાઓમાં) જયરાજભાઇ (ચેરમેન), અશ્વિનભાઇ અને વાસુદેવભાઇ.

છ ગામના સભ્યોની પિકનિક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.