ઝી ટીવીનો કોમ્યુનિટી શો ‘આઉટ એન્ડ એબાઉટ’

ઝી ટીવીના વિશિષ્ટ કોમ્યુનિટી શો ‘આઉટ એન્ડ એબાઉટ’ સાથે વધુ એક રોમાંચક વીકએન્ડ માટે તૈયાર થઈ જાઓ!
ઝી ટીવીના વિશિષ્ટ કોમ્યુનિટી શો ‘આઉટ એન્ડ એબાઉટ’ સાથે વધુ એક રોમાંચક વીકએન્ડ માટે તૈયાર થઈ જાઓ! આ એપિસોડની સ્પોટલાઈટ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ભવ્ય ન્યૂ યર રિસેપ્શન પર રહેશે જ્યાં, કોમ્યુનિટી દ્વારા પાંચ દાયકાના અવિરત સાથ અને સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ ઈવેન્ટનું આયોજન 29 જાન્યુઆરી, 2024ના રોજ હેરોસ્થિત સંગત સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
આટલું જ નહિ, પરગજુ અવિનાશ અને અનિતા ગોયલના યજમાનપદે વિઝન બોર્ડ વર્કશોપમાં ડોકિયું કરવાની તક પણ જતી કરશો નહિ.
રવિવાર 03 માર્ચ, 2024 @ 6.00pm માત્ર ઝી ટીવી પર
SKY 709 VIRGIN 809
