નીસડન સ્વામિનારાયણ મંદિરે યુરોપ દિન અને બાલ-બાલિકા દિનની ઊજવણી

નીસડન સ્વામિનારાયણ મંદિરે યુ

નીસડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યુરોપ દિન અને બાલ-બાલિકા દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

નીસડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યુરોપ દિન અને બાલ-બાલિકા દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજ હવે સ્વસ્થ થઇ રહ્યા છે અને સવારની આરતી કરી હતી અને દર્શનમાં તલ્લીન થઇ ગયા હતા. સાંજના સમયે યુરોપ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હરિભક્તો સહિતના મહેમાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.

નીસડન સ્વામિનારાયણ મંદિરે યુ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.