બીએપીએસ નિસડન મંદિરે સ્વામિનારાયણ જયંતી અને શ્રી રામનવમી ઉત્સવ

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - નિસડન દ્વારા પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું છે. 

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - નિસડન દ્વારા પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું છે. શ્રી સ્વામિનારાયણ જયંતી અને શ્રી રામનવમી પર્વે રવિવાર - 10 એપ્રિલે ભગવાન દર્શન તથા અન્નકૂટ દર્શન, અન્નકૂટ થાળ, અન્નકૂટ આરતી અને રાજભોગ આરતી, શ્રી રામચંદ્ર ભગવાન જન્મોત્સવ આરતી, રામચંદ્રજીને પારણે ઝુલાવવાનો લાભ, સંધ્યા આરતી, શ્રી સ્વામિનારાયણ જયંતી તથા શ્રી રામનવમી સભા અને રાત્રે શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મોત્સવ આરતી યોજાશે.
સ્થળઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી રોડ, નિસડન, લંડન - NW10 8hW
વધુ માહિતી માટે સંપર્કઃ ફોન + 44 (o) 20 8965 2651 અથવા જૂઓ વેબસાઇટઃ www.neasdentemple.org

બીએપીએસ નિસડન મંદિરે સ્વામિનારાયણ જયંતી અને શ્રી રામનવમી ઉત્સવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.