ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સે...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગની તસવીરમાં (બેઠેલાં - ડાબેથી) ગાર્ગીબેન, સુલોચનાબેન, દેવિકાબેન ભાદરણવાલા, નીલાબેન, સ્નેહલતાબેન, જ્યોતિબેન, મહામંત્રી નિરુપાબેન પટેલ અને કિન્નરીબેન. જ્યારે (ઉભેલાં - ડાબેથી) કીર્તિભાઈ, જયરાજભાઈ ભાદરણવાલા, કિરણભાઈ, પ્રમુખ બિમલભાઈ પટેલ, નરેન્દ્રભાઈ અને ઉપપ્રમુખ નીતિનભાઈ પટેલ. ગેરાર્ડ્સ કોમ્યુનિટી એસોસિએશન (ગેરાર્ડ્સ ક્રોસ) ખાતે 31 માર્ચના રોજ યોજાયેલા આ ઉષ્માપૂર્ણ સમારોહનો ફોટોગ્રાફ્સ સાથેનો વિગતવાર અહેવાલ આગામી અંકમાં પ્રકાશિત કરાશે.

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.