લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનને મેલ્વિન જોન્સ એવોર્ડ

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનને મેલ્વિન જોન્સ એવોર્ડ

સમગ્ર વિશ્વમાં કોમ્યુનિટીઓની માનવતાવાદી જરૂરિયાતોને પહોંચી વળવાના પ્રયાસો બદલ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનને મેલ્વિન જોન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લંડન પ્લેટિનમ જ્યુબિલી લાયન્સ ક્લબના ત્રણ સભ્યો - રમેશભાઈ શાહ, ભૂપેનભાઈ વસા અને ડો. પ્રજ્ઞાબહેન માંડલીઆને 8 જાન્યુઆરીએ એવોર્ડ અપાયા હતા.

લંડનઃ સમગ્ર વિશ્વમાં કોમ્યુનિટીઓની માનવતાવાદી જરૂરિયાતોને પહોંચી વળવાના પ્રયાસો બદલ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનને મેલ્વિન જોન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લંડન પ્લેટિનમ જ્યુબિલી લાયન્સ ક્લબના ત્રણ સભ્યો - રમેશભાઈ શાહ, ભૂપેનભાઈ વસા અને ડો. પ્રજ્ઞાબહેન માંડલીઆને 8 જાન્યુઆરીએ એવોર્ડ અપાયા હતા.

(1) રમેશભાઈ શાહઃ નવનાત વણિક એસોસિયેશન અને લંડન પ્લેટિનમ જ્યુબિલી લાયન્સ ક્લબના વર્તમાન ટ્રેઝરર છે. વણિક કાઉન્સિલ ઓફ ધ યુકેના સભ્ય અને લાઈફ ગ્લોબલ યુકેના ટ્રસ્ટી છે.

(2) ભૂપેનભાઈ વસાઃ વડીલ મંડળના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ અને લંડન પ્લેટિનમ જ્યુબિલી લાયન્સ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ છે.

(3) ડો. પ્રજ્ઞાબહેન માંડલીઆઃ નવજીવન વડીલ કેન્દ્રના કમિટી સભ્ય તરીકે 10 વર્ષ સેવા આપી છે. તેમણે વિવિધ આરોગ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ ઉભી કરવા અનેક હેલ્થ ઈવેન્ટ્સ યોજ્યાં છે અને વોલન્ટરી સેવાઓ પણ આપી છે.

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનને મેલ્વિન જોન્સ એવોર્ડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.