વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે

વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરે 20 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વિશેષ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લઇને યોગાસનથી તન-મનને થતા લાભો અંગે જાણકારી મેળવી હતી.

વિલ્સડન શ્રી સ્વામિનારાયણ મંદિરે 20 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વિશેષ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લઇને યોગાસનથી તન-મનને થતા લાભો અંગે જાણકારી મેળવી હતી. નોર્થ વેસ્ટ લંડનના જાણીતા ફ્રાયેન્ટ કન્ટ્રી પાર્ક વોકિંગ ગ્રૂપ અને ગ્રીમ્સડીક વોકિંગ ગ્રૂપ દ્વારા આયોજિત આ શિબિરમાં ભરતભાઇ મહેતા, પ્રકાશભાઇ મોરજરિયા, અમરતભાઇ કેરાઇ અને મંજુબહેન રાઘવાણી જેવા જાણીતા યોગશિક્ષકો દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

વિલ્સડન સ્વામિનારાયણ મંદિરે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.