શ્રી એડન દેપાલા મિત્ર મંડળના હિંમતભાઈ જગાણીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

શ્રી એડન દેપાલા મિત્ર મંડળના હ...

શ્રી એડન દેપાલા મિત્ર મંડળ યુકેમાં ૨૯ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર અને બીજી સંસ્થામાં જોડાયેલા શ્રી હિંમતભાઈ જગાણી (દેપાલા)ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા એક વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન સંસ્થાના હોલમાં તા. ૩૦-૪-૨૦૧૭ના રોજ કરવામાં આવ્યું હતું.

શ્રી એડન દેપાલા મિત્ર મંડળ યુકેમાં ૨૯ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર અને બીજી સંસ્થામાં જોડાયેલા શ્રી હિંમતભાઈ જગાણી (દેપાલા)ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા એક વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન સંસ્થાના હોલમાં તા. ૩૦-૪-૨૦૧૭ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાગાણી પરિવારના સદસ્યો, સ્નેહીજનો, મિત્ર મંડળ સહિત જ્ઞાતિના ૩૫૦ જેટલા ભાવિકો તેમજ જુદી જુદી ભજન મંડળીઅોના કાર્યકરો - કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કિર્તન ગાઈને હિંમતભાઈ જગાણીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

આ પ્રસંગે દેપાળા મિત્ર મંડળ યુ.કે. તરફથી નોર્થ ફિંચલી હોસ્પીટલ, ફીંચલી મેમોરીયલ હોસ્પિટલ, રોયલ ફ્રી હોસ્પિટલ ચેરીટી, હિંમતભાઈને ખૂબ જ પ્રિય એવા હ્યુમન સર્વિસ ટ્રસ્ટ, ફુલગાલી ટીફીન સેવા, ધ્રાંગધ્રાને સખાવત જાહેર કરાઈ હતી.

શ્રી હિંમતભાઈ જગાણીનું ગત તા. ૧૨-૪-૧૭ના રોજ અવસાન થયું હતું. સમાજના અગ્રણીઅોએ શ્રી જાગાણીને શ્રધ્ધાંજલિ અર્પી છે.

સંપર્ક: સુરેશભાઇ જગાણી 020 8346 8730.

શ્રી એડન દેપાલા મિત્ર મંડળના હ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.