સંસ્થા સમાચાર - (અંક 09 એપ્રિલ 2022)

રાજકોટ ગુરુકુળ દ્વારા ઘનશ્યામ મહારાજ પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે તા. 7થી 10 એપ્રિલ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. 

• રાજકોટ ગુરુકુળ દ્વારા ઘનશ્યામ મહારાજ પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે તા. 7થી 10 એપ્રિલ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. આ મહોત્સવ પ્રસંગે શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, ભક્તતાન્યદાસજી સ્વામી, ભજનપ્રકાશદાસજી સ્વામી અને યોગદર્શનદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તા. 7થી 10 એપ્રિલ સ્વામિનારાયણ મહામંત્રયાગ તથા જલાભિષેક, સવારે 9થી 11 શ્રી ઘનશ્યામ મહારાજનું 108 જનમંગલ સ્તોત્ર તથા સર્વમંગલ સ્તોત્રથી પૂજન, 9 એપ્રિલે સાંજે 5 વાગ્યે શ્રી ઘનશ્યામ મહારાજ પ્રાગટ્ય મહોત્સવ, તેમજ અભિષેક દર્શન, અન્નકૂટ દર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગુરુ મહારાજ તથા વડીલ સંતોના આશીર્વાદ, ભોજનપ્રસાદ વગેરનું આયોજન થયું છે.
વધુ માહિતી માટે સંપર્કઃ ભક્તિસ્વામી - 07543 7543 45
સ્થળઃ પ્રિસ્ટમીડ પ્રાઇમરી હાઇસ્કૂલ એન્ડ નર્સરી, હાર્ટફર્ડ એવ. હેરો HA3 8SZ

સંસ્થા સમાચાર - (અંક 09 એપ્રિલ 2022)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.