સંસ્થા સમાચાર

• પૂરામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧.૧૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ,નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧.૧૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ,નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૮.૧૨.૧૯ સાંજે ૭.૩૦ વાગે ગીતા જયંતીની ઉજવણીનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901.

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના ડિસેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૧ સાંજે ૫.૩૦ અનુગ્રહ – કેલિડોસ્કોપ ૨૦૧૯ – તા. ૩ સવારે ૯થી રાત્રે ૯ લીટલ વિમેન - સ્કૂલ મ્યુઝિકલ - તા.૪ બપોરે ૩.૩૦થી રાત્રે ૯ લીટલ વિમેન - સ્કૂલ મ્યુઝિકલ. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના ડિસેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨થી તા.૬ સાંજે ૬.૧૫ રેમ્બ્રેન્ડન્ટની નજરે ટાગોર - ફોટો પ્રદર્શન – તા. ૨ સાંજે ૬.૩૦ ગીતાંજલિ - ટાગોર સંગીતના વિવિધ રૂપ – તા.૩ સાંજે ૬.૩૦ ઉર્દૂ કવિઓની ગઝલો – તા.૪ સાંજે ૬.૩૦ રેમ્બ્રેન્ડન્ટની નજરે ટાગોર – સંગીત, કવિતા અને પ્રવચનો. સંપર્ક. 020 7491 3567

સંસ્થા સમાચાર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.