Search Results

Search Gujarat Samachar

અશાંત કાશ્મીરમાં સ્થિતિ થાળે પાડવા ભારત સરકારે કડક પગલાં લેવા પડે તેવો સમય આવી ગયો છે. કાશ્મીરમાં હાલ જે અવળચંડા તત્ત્વો હાલ પથ્થરમારો કરી રહ્યા છે તે...

આાગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પૂરાં જુસ્સાથી લડીને નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવશે, તેમ ગુજરાત દિને, સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ...

તીથલ ફરવા આવેલા નાની દમણના પરિવારના ચાર સભ્યો તીથલ દરિયા કિનારે પગથિયા પર બેઠા હતા. આ દરમિયાન એક મોટું મોજું આવતા પિતા પુત્રી સહિત ચાર દરિયામાં તણાઈ ગયા...

સનાતન હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું આગવું મહત્ત્વ છે. દેશની ચારેય દિશામાં ફેલાયેલા યાત્રાધામો - બદરીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વરમને આવરી લેતી...

પાકિસ્તાને તેના સૈનિકોનો મોતનો બદલો લેવા ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. તે માટેનો આદેશ ખુદ પાકિસ્તાનના આર્મીચીફ બાજવાએ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ...

વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીની તૈયારીમાં મંડી પડેલા અમિત શાહે ૨૯મીથી બે દિવસનો જમ્મુના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. અમિત શાહ ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં...

એમસીડીની ચૂંટણીમાં તેમજ પંજાબ અને ગોવાની ચૂંટણીમાં કારમી હાર થયા પછી આમ આદમી પાર્ટીમાં ફૂંકાયેલો બળવાનો પવન હાલમાં તો શમી ગયો છે. પાર્ટીમાં ભાગલા પડતાં...

ઉત્તર પ્રદેશના મથુરામાં મંડોરા ગામની પંચાયતે ગૌહત્યાના વિરુદ્ધમાં અને યુવતીઓના મોબાઈલ ફોનના ઉપયોગ પર સખત ફરમાન સંભળાવ્યું છે. પંચાયત તરફથી ગૌહત્યામાં સામેલ લોકો પર ભારે દંડનો આદેશ કરાયો છે. આ સાથે જ યુવતીઓના રસ્તા પર મોબાઈલના ઉપયોગ પર દંડ લગાવવાનું...

બાળક દત્તક લેવાના નિયમો સોમવારથી બદલાઈ ગયા છે. હવે દંપતી પોતાની પસંદગીના બાળકની પરસંદગી કરી શકશે નહીં. દંપતીને દત્તક લેવા માટે માત્ર એક જ બાળક બતાવવામાં આવશે. તેઓ ઇચ્છે તો તેને દત્તક લે કે નહીં. અત્યાર સુધી બાળક દત્તક લેવા માગતા દંપતીને ત્રણ...

૬૪મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ વિતરણ સમારોહ ત્રીજી મેએ સાંજે ૬-૦૦ કલાકથી દિલ્હીમાં શરૂ થયો હતો. તેમાં સોનમ કપૂરની ફિલ્મ ‘નીરજા’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો...