Search Results

Search Gujarat Samachar

અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે યોજાયેલી વિશાળ મહાક્રાંતિ રેલીમાં પાટીદાર સમાજે બુલંદ અવાજે અનામતની માગણી કરી છે. ગુજરાતભરમાંથી ઉમટી પડેલા પાંચેક...

ભારત અને પાકિસ્તાન વચ્ચે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ (એનએસએ) સ્તરની મંત્રણા રદ થવા બદલ માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ઠરાવ્યું છે. પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા શનિવાર તા. ૨૨ અોગસ્ટના રોજ બપોરે 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે બન્ને સાપ્તાહિકોના વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત રહેલા ૨૦ જેટલા વાચક મિત્રો અને પત્રલેખકોએ 'ગુજરાત...

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી નવેમ્બરમાં બ્રિટનની મુલાકાતે આવે તેવી શક્યતા છે ત્યારે શ્રી મોદીજીને એક આવેદન પત્ર અર્પણ કરવામાં આવશે. આ અંગે અમે ગત તા. ૮ અોગસ્ટ ૨૦૧૫ના રોજ પાન નં. ૫ ઉપર આપના પ્રતિભાવ માંગી ચૂક્યા છીએ. જેમાં આપ...

આધુનિક યુગમાં સંદેશવ્યવહાર બહુ ઝડપી થઈ ગયો છે, પલક ઝપકારામાં તમારો ઇ-મેઇલ દરિયાપારના દેશમાં પહોંચી જાય છે. આ સમયે એક બોટલમાંથી ૧૧૧ વર્ષ પહેલાં લખાયેલો...

સ્વિસ ખેલાડી રોજર ફેડરરે મેન્સ સિંગલ્સમાં ટોપ સિડેડ નોવાક જોકોવિચને માત્ર ૯૦ મિનિટમાં હરાવીને સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે....

ભારતે બીજી ટેસ્ટમાં શાનદાર વિજય સાથે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સીરિઝ ૧-૧થી સરભર કરી છે. ટીમ ઇંડિયાએ બેટિંગ-બોલિંગ બન્નેમાં પ્રભાવશળી દેખાવ કરીને શ્રીલંકા...

પાટીદારોએ અન્ય પછાત વર્ગમાં સમાવવાની માગણી સાથે મંગળવારે તો અમદાવાદમાં મહારેલીનું આયોજન તો કર્યું જ હતું પરંતુ સોમવારે રાજ્યમાં અનેક સ્થળે રેલીઓ યોજીને...