9 સંતાનોની જન્મદાત્રીનું નામ ગિનેસ બુકમાં નોંધાયું

Saturday 07th January 2023 08:28 EST
 
 

મોરોક્કોમાં એક સાથે 9 સંતાનને જન્મ આપનાર માતાએ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેણે પાંચ પુત્રો ને ચાર પુત્રીનો જન્મ આપ્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સત્તાવાળાઓએ હલિમા સિસ્સેના નામે નવ સંતાનોને જન્મ આપવાનો વિક્રમ નોંધવાની સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં હલિમા સિસ્સે સાથે તેનો સમગ્ર પરિવાર જોવા મળે છે. તમે પણ આ વીડિયો જોવા ઇચ્છતા હો તો યુટ્યુબ પર સર્ચ કરો આ વેબલિન્કઃ
https://bit.ly/3Z0TSuc


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter